ઇતિહાસ ભુજ
પદાધિકારીશ્રીઓ
યુવા મંડળ
મહિલા મંડળ
સમાજરત્ન
સમાજ ગૌરવ
ફોટો ગેલેરી
વિડીયો ગેલેરી
સમાચાર / પ્રસંગ
ઉપયોગી માહિતી
સાઈટ મેપ
 
  શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ - ઉપયોગી માહિતી
    શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ - વડલાનું ગીત
   

 

હે વિસામો વડલાની ડાળ રે પંખીડા વાલા...
વિસામો વડલાની ડાળ
તાપે તપેલાના તાપ એ હરતો
બળ્યાના ઠારતો ઉર... (૨)
ભુખ્યા ને ટેટા તરસ્યાને પાણી... (૨)
હે ... નોધારાનો એ આધાર ... પંખીડા વાલા ...
ક્યાંથી આવ્યા રે પંખી ક્યાં ઉડી જાશો ... (૨)
વડ ઉભો ચિતવે મન ...(૨)
ડાળે ને ડાળે પાને ને પાને
હે ... લખ્યા વિધિએ તારા લેખે રે... પંખીડા વાલા ...
ઉડી આકાશે જજો વાણું મધુર ગાવા
પાંખે વિચરજો વન ...
આવો પંખીડા વાલા પરબે પાણીલા પીવા ...(૨)
વિસામો લઈને ઉડો આભ રે
પંખીડા વાલા વિસામઓ વડલાની ડાળ ...
જય સમાજ ...

 
 
Copyright © 2011 Welcome to Shri Kutch Gurjar
Kshatriya Samaj - Bhuj. All Rights Reserved.
  WWW.KUTCHWEBINFO.COM 
Website Development Company